નિવેદન / રોકાણકારોને આખી દુનિયામાં ભારતથી વધારે સારી જગ્યા ક્યાંય નહીં મળે : નાણા મંત્રી

nirmala sitharaman says investors will not find any better place in the whole world than india

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રોકાણકારોને આખી દુનિયામાં ભારતથી વધારે સારી કોઇ જગ્યા નહીં મળે, જ્યાં લોકતંત્રમાં વિશ્વાસ કરવા સાથે જ મુડીવાદનું સન્માન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) હેડક્વાર્ટરમાં વાતચીતના એક સત્રમાં સીતારમણે દુનિયાભરમાં રોકાણકારોને આશ્વાસન આપ્યું કે સરકાર નવા સુધારા લાવવા પર સતત કામ કરી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ