નાગરિકતા / 6 વર્ષમાં 2838 પાકિસ્તાની, 914 અફઘાની અને 172 શરણાર્થીઓેને અપાઇ છે નાગરિકતા : નાણામંત્રી

nirmala sitharaman says indian citizenship to 2838 pakistani 914 afghanistani and 172 bangladeshi

સંશોધિત નાગરિકતા કાયદાને લઇને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તેના દ્વારા અમે કોઇની પણ નાગરિકતા છિનવી રહ્યા નથી પરંતુ આપી રહ્યા છીએ. ચેન્નઇમાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીએ કહ્યું, આ સંશોધન (નાગરિકતા સંશોધન કાયદો) લોકોને વધુ યોગ્ય જીવન આપવા માટેનો એક પ્રયાસ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ