મહામારી / કોરોના વેક્સિન પર ટેક્સ : મમતા બેનરજીના સવાલના જવાબમાં નાણામંત્રી સીતારામણે કર્યાં 16 ટ્વિટ

Nirmala Sitharaman replies to Mamata Banerjee, explains tax on vaccines

નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે કોવિડ વેક્સિન પર 5 ટકા અને ઓક્સિજન કંસેન્ટ્રેટર તથા કોવિડની દવાઓ પર 12 ટકા ટેક્સને કારણે તેની કિંમતો ઓછી કરવામાં મદદ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ