આર્થિક સુસ્તી / મોદી સરકારની હવે મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત, 10 હજાર કરોડનું પેકેજ જાહેર

Nirmala Sitharaman may announce sector specific solutions on Sept 14 realty, export in focus

દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. આ સમયે શનિવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક વાર ફરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. દેશમાં મોંઘવારી કંટ્રોલમાં છે, હાલમાં આ દર 4 ટકાનો છે. નિકાસને લઈને પણ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ