અર્થવ્યવસ્થા / નાણામંત્રી સીતારમણે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ટ્વિટનો આપ્યો આકરો જવાબ, કહ્યું દેશની અર્થવ્યવસ્થા સુરક્ષિત હાથમાં છે!

nirmala sitharaman dig at ramachandra guha for his tweet on gujarat

દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની એક ટ્વિટ પર પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ વળતો જવાબ આપ્યો છે. ગુહાએ બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રેટની 1983ની એક ટિપ્પ્ણીનો ઉલ્લેખ કરતાં ટ્વીટ કરી હતી. ત્યારબાદ નાણામંત્રીએ 2018માં એક વેબલિંકને પોસ્ટ કરતાં લખ્યું કે અર્થતંત્ર ચોક્કસપણે સલામત હાથમાં છે. તેના જવાબમાં નાણાંમંત્રીએ લખ્યું, 'અર્થતંત્ર ચોક્કસપણે સલામત હાથમાં છે. શ્રી ગુહાએ ચિંતા કરવાની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ