Budget 2020 / આ કારણે સંપૂર્ણ બજેટ ન વાંચી શક્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, જાણો સમગ્ર મામલો

nirmala sitharaman did not complete speech

શનિવારે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતી વખતે અઢી કલાકથી વધુ સમય સુધી બોલતા રહ્યા, પરંતુ તે પછી પણ બજેટનું ભાષણ સંપૂર્ણ વાંચી શકાયું નહીં. ખરેખર, નિર્મલા સીતારમણ બજેટ ભાષણના કેટલાક પાના તબિયત એકાએક બગડવાને કારણે વાંચી શક્યા નહોતા. 

બ્રેકિંગ ન્યૂઝ