સફરનામા / નિર્મલા સીતારમણ: સેલ્સ ગર્લથી લઇને દેશના નાણામંત્રી સુધીની રોચક સફર

Nirmala Sitharaman biography from a Salesgirl to finance minister

દેશનાં ઇતિહાસની અત્યાર સુધીની બીજી મહિલા રક્ષા મંત્રી રહેલ નિર્મલા સીતારમણની ફરી વાર મોદી સરકારની કેબિનેટમાં પરત આવ્યાં. હવે તેઓને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્મલા સીતારમણ રક્ષામંત્રી બન્યા બાદ પૂર્ણકાલિક મહિલા નાણાંમંત્રી પણ બની ગયા છે. જો કે આ પહેલા 1970-71માં પ્રધાનમંત્રી રહેતી વેળાએ ઇન્દિરા ગાંધીએ કેટલાંક સમય પૂરતો નાણાં મંત્રાલયનો પ્રભાર પોતાની પાસે રાખ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ