રાહત કે પછી? / પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ નિર્મલા સીતારમણનો સૌથી મોટો સંકેત, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાનિંગ?

nirmala sitharaman big statement regarding petrol diesel price

નિર્મલા સીતારમણે યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને લઇ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું કે, 'સરકાર વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ