વિવાદ / બજાજના નિવેદન પર નાણામંત્રીએ કહ્યું, આવા નિવેદનથી રાષ્ટ્રીય હિતને નુકસાન થયું

Nirmala Sitharaman backs Amit Shah says he answered Rahul Bajajs questions

કેન્દ્ર સરકારની ટીકાને લઈને ઉદ્યોગપતિ રાહુલ બજાજના પ્રશ્ને ચર્ચા થઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે રવિવારે ટ્વીટ કરીને આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. તે જ સમયે બાયકોનના એમડી કિરણ મજમૂદાર શોએ બજાજને ટેકો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ