LOCAL BODY ELECTIONS 2021
Infogram

રાહત / ઓગસ્ટ સુધી તમામ કર્મચારીઓની સેલરી વધીને હાથમાં આવશે, જાણો કેમ

nirmala sitharaman announce pf contribution rule changed only 10 percentage for next 3 months if earning above rs 15000

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલાન બાદ બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે વિસ્તારથી આર્થિક પેકેજની ચર્ચા કરી. પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજને આત્મનિર્ભર ભારત પેકેજ નામ આપ્યું છે. તેઓએ કહ્યું કે તેમાં દરેક વર્ગનો એક ભાગ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ