લીસ્ટ / ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર, જુઓ કોણ છે પ્રથમ સ્થાને

nirmala sitharaman among worlds 100 most powerful women forbes

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની 3 મહિલાઓને સ્થાન મળ્યું છે જ્યારે જર્મનીનાં ચાન્સેલર આ લીસ્ટમાં મોખરે છે. નિર્મલા સીતારમણ આ લીસ્ટમાં 34માં સ્થાને છે. ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના લીસ્ટમાં 29માં નંબર પર છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ