આશ્વાસન / યસ બેંકમાં તમારા પૈસા સુરક્ષિત છે, ચિંતા ન કરો: નાણામંત્રી સીતારમણ

Nirmala Sitaraman reassures depositors money is safe

દેવામાં ડૂબી ગયેલી યસ બેન્ક અત્યારે તેના ખરાબ સમયમાં છે. RBIએ યસ બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. હવે યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે તેવું RBIએ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. આ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે યસ બેંક સંકટ અંગે નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ