બુદ્ધિ પ્રદર્શન / મંત્રી સિતારમણના મતે Ola-Uberથી દેશમાં મંદી આવી તો મંત્રી ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો શોધક ગણાવ્યો

Nirmala Sitaraman And Piyush Goyal trolled for their comment on social Media

મોદી સરકારના બે સિનિયર મંત્રીઓએ એક અઠવાડિયામાં બુદ્ધિ પ્રદર્શન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે 'ઓટો સેક્ટરમાં મંદી આવવાનું કારણ ઓલા અને ઉબેર છે' જ્યારે ગઈકાલે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો શોધક ગણાવ્યો હતો. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઉપરાંત લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ