વિરોધ / નિરમા યુનિવર્સિટીનો ઈમેલ વાયરલઃ જોજો તમારો પુત્ર કે પુત્રી CAAના વિરોધ પ્રદર્શનમાં ન જાય

Nirma university Email viral in Social media about CAA NRC protest by students

અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના વાલીઓને કરેલો ઈમેલ હાલ વાયરલ થઈ રહ્યો છે. આ મેલમાં યુનીવર્સિટી દ્વારા વાલીઓને તેમના બાળકોને CAAનો વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા માટે સમજાવવામાં આવ્યા છે. આ આખો મામલો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ ચગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ