મદદ / હાથરસ પીડિતાના પરિવારને નિર્ભયાની માતાએ સૌથી મહત્વની મદદની ખાતરી આપી, જાણો શું

nirbhaya mother ashadevi supports hathras gangrape victim family for legal action against rapists

હાથરસ ગેંગરેપ પીડિતાના મોતથી દેશમાં ખૂબ જ આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં દિલ્હીના મહિપાલપુરમાં બસમાં થયેલી હેવાનિયતમાં પોતાની દીકરીને ખોવનારી નિર્ભયાની માતા આશાદેવી પણ આ મામલે આગળ આવી છે. તે સતત હાથરસ કાંડને અંજામ આપનારા દોષીઓને માટે ફાંસીની માંગ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ