નિર્ભયા રેપ કેસ / પટિયાલા હાઉસ કોર્ટમાં ડેથ વોરન્ટ પર સુનાવણી ટળી, દોષિતોને મળ્યા વધુ 20 દિવસ

nirbhaya gang rape convicts hanging supreme court verdict patiala house court hearing

નિર્ભયા કેસના એક દોષિત અક્ષયની ફાંસી પર દાખલ પુરર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવ્યા બાદ હવે સૌની નજર પટિયાલા હાઉસ કોર્ટ પર ટકી હતી. ત્યારે પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોના ડેથ વોરન્ટ પરનો નિર્ણય ટાળી દીધો છે. હવે પછીની સુનાવણી 7 જાન્યુઆરી 2020એ થશે. એવામાં દોષિતોને હવે વધુ 20 દિવસ મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ