નિર્ભયા કેસ / દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની ના પાડી, જાણો શું છે કારણ

nirbhaya gang rape case delhi high court mukesh kumar death warrant

નિર્ભયા ગેન્ગરેપના દોષિત મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. દોષિત મુકેશે ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગ કરી છે. મુકેશે કહ્યું છે કે તેની દયા અરજી હાલ રાષ્ટ્રપતિની પાસે લંબિત છે, તેથી ડેથ વોરન્ટ રદ્દ કરવામાં આવે. સુનાવણી દરમિયાન દિલ્હી એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી ન શકાય. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર નિર્ણય સંભળાવ્યા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ