નિર્ભયા કેસ / નિર્ભયાના દોષિતોને ફાંસી: તિહાર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના

nirbhaya convicts were being hanged some prisoners tried to spoil

નિર્ભયા ગેંગરેપ મામલામાં ચારેય દોષિતોને શુક્રવાર સવારે સાડા પાંચ કલાકે તિહાડ જેલમાં ફાંસી આપ્યાં બાદ ડૉકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. જેલના એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે ચારેય દોષિતોના મૃતદેહ અડધા કલાક સુધી ફાંસીના માંચડે ઝુલતા રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ