નિર્ભયા કેસ / તિહાર જેલમાં ફાંસીના માંચડે ચઢતાં પહેલાં દોષિતોએ કર્યા હતા આવા પેંતરા

nirbhaya convicts hanging one convicts lay down in hanging house

આજે 7 વર્ષ અને 3 મહિના અને 4 દિવસ બાદ સવારે 5.30 વાગે તિહારની જેલ નંબર 3માં નિર્ભયાના ચારેય દોષિતો પવન, મુકેશ, પવન અને વિનયને ફાંસી આપવામાં આવી હતી. જલ્લાદ પવને આ ચારેય આરોપીઓને અનેક પ્રકારની સુરક્ષા અને ચકાસણી કર્યા બાદ ફાંસી આપી હતી. પરંતુ આ ચારેય આરોપીઓએ ગઈકાલ રાતથી જ ફાંસીએ ચઢતા પહેલાં અનેક પ્રકારના પેંતરા અજમાવ્યા હતા. આખરે આજે દોષિતોના ચહેરા પર ડર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ