નિર્ભયા કાંડ / વિનયે સ્ટેપલ પિનથી કર્યુ એવું કે જાણીને ચોંકી જશો, એ બાદ જેલ તંત્રની આ સજાગતાને કરશો સલામ

nirbhaya convict vinay sharma tries to swallow staple pins

નિર્ભયાના ગુનેગાર વિનય શર્માએ ફરી પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે વિનય શર્માએ સ્ટેપલ પિન ગળવાનો પ્રયાસ કર્યો છે. ડેથ વોરન્ટને રદ્દ કરાવવા અનેક પેંતરા કરી રહ્યો છે. જોકે ગુનેગારો દરેકમાં તે નિષ્ફળ જઈ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ