સુનાવણી / નિર્ભયા કેસમાં ગુનેગાર પવન કુમાર ગુપ્તાની અરજી પર SCમાં આજે સુનાવણી

Nirbhaya Case : Supreme Court To Hear Today The Petition Filed By Pawan Kumar Gupta

નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાથી બચવા માટે ગુનેગાર પવન કુમાર ગુપ્તાએ નવો દાવ અજમાવ્યો છે. તેનો દાવો છે કે ઘટના સમયે તે સગીર હતો. સુપ્રીમ કોર્ટ દાવાની સચ્ચાઈની તપાસ પછી તેની અરજી પર આજે સુનાવણી કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ