નિર્ભયાકાંડ / વિનયનો માનસિક અસ્વસ્થ હોવાનો પેંતરો ના ચાલ્યો, કોર્ટે આ રીતે વિનય અને પવનને બરાબરના ખંખેર્યા

nirbhaya case supreme court dismisses plea convict vinay sharma against rejection of mercy plea

નિર્ભયા કેસમાં ગુનેગારો વારંવાર કોઈને કોઈ તરકીબ કરીને ફાંસીથી બચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં વિનયએ માનસિક સ્થિતિ સારી ન હોવાનું બહાનું કાઢીને ફાંસીમાંથી મુક્તિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ તે અરજી ફગાવ્યાં બાદ તેમના નિર્ણયને પણ પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ