નિયમ / નિર્ભયાના કેસના ચારેય દોષિતોને ફાંસી આપતા પહેલા જલ્લાદ કરશે આ એક કામ

Nirbhaya Case know what jallad says in the ears of prisoner before hanging

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ