શું વિનયના આ પ્રયાસથી નિર્ભયા કેસમાં ફાંસી ટળી જશે? | Nirbhaya case delhi gang rape convict vinay kumar hurt himself minor injuries

નિર્ભયા કેસ / શું વિનયના આ પ્રયાસથી નિર્ભયા કેસમાં ફાંસી ટળી જશે?

Nirbhaya case delhi gang rape convict vinay kumar hurt himself minor injuries

નિર્ભયાના ચારેય ગુનેગારોમાંથી ત્રણ પાસે કાયદાકીય ઉપાયનો કોઈ વિકલ્પ રહ્યો નથી. ફક્ત પવન ગુપ્તા પાસે રાષ્ટ્રપતિ પાસેથી દયા અરજીનો વિકલ્પ બચ્યો છે. ફાંસીને ટાળવા માટે ગુનોગારો અનેક પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે વિનયે ફાંસી ટળે તે માટે વધુ એક પેંતરો અજમાવ્યો છે. ત્યારે શું ગુનેગારોના વકીલે ફાંસી નહીં થવાની વાત સાચી પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ