નિર્ભયા કેસ / બસ આટલું થઈ જાય, પછી નિર્ભયાના દોષિતોનું કોઈ તિકડમ નહીં ચાલે

nirbhaya case convicts will not be able to stay on release of fourth death warrant

નિર્ભયાના 3 ગુનેગાર પવન ગુપ્તા, અક્ષય ઠાકુર , મુકેશ સિંહ અને વિનય શર્માએ પોતાના તમામ કાયદાકીય વિકલ્પ સોમવાર સુધીમાં વાપરી લીધા છે. કાયદાની રીતે હવે ગુનેગારોની પાસે ફાંસીને ટાળવા માટે કોઈ પૂરતા રસ્તા વધ્યાં નથી. જો કોર્ટ ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરશે તો ગુનેગારો તેને રોકી નહીં શકે. આ પહેલા ગુનેગારોના તમામ કાયદાકીય વિકલ્પ વાપરીને ત્રીજીવાર ફાંસી ટાળી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ