લાલ 'નિ'શાન

નિર્ભયાકાંડ / નિર્ભયાના આ ગુનેગારે ફાંસી પહેલા જ કર્યો આપઘાતનો પ્રયાસ

Nirbhaya case convicted vinay sharma attempted suicide in tihar jail?

નિર્ભયા કેસનાં ગુનેગાર વિનય શર્માએ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બધાનાં મનમાં એક જ સવાલ છે કે આટલી કડક સુરક્ષાની વચ્ચે કેવી રીતે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો? વિનયે કઈ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ