સજા / નિર્ભયા ગેંગ રેપના દોષીઓને આ તારીખે ફાંસીએ લટકાવી દેવાશે

Nirbhaya Case Convict Can Be Hang To Death On 16 December 2019

નિર્ભયા ગેંગ રેપના દોષીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 16 ડિસેમ્બરે આ તમામને ફાંસીના માંચડે લટકાવી દેવાશે. જે જગ્યાએ ફાંસી આપવાની છે ત્યાં સાફ સફાઇનું કામ પણ શરૂ થઇ ચૂકયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ