લંડન / PNB કૌભાંડના આરોપી નીરવ મોદીના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી

Nirav Modi To Appear For Court Hearing Via Video link From Jail

13400 કરોડ પીએનબી બેન્ક કૌભાંડના આરોપી નીરવ મોદીના રિમાન્ડ અંગે આજે લંડન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. નીરવ મોદી જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજરી આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ