BIG BREAKING / નિરવ બક્ષીનું અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું, નવા પ્રમુખને લઇ તજવીજ શરૂ

Nirav Bakshi's resignation from the post of Ahmedabad City Congress President,

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી નિરવ બક્ષીએ રાજીનામું આપી દીધું છે. જે બાદ કોંગ્રેસે હવે નવા પ્રમુખને લઇ તજવીજ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ