સન્માન / ગરવી ગુજરાતણ: નિરંજનાબેનને રાષ્ટ્રપતિના હસ્તે અપાયો પુરસ્કાર, આદિવાસી દીકરીઓ માટે કર્યું ઉત્કૃષ્ટ કામ 

Niranjanaben was given the award by the President

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર,રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2020 અને 21 માટે 29 વ્યક્તિઓને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ