જાહેરાત / GST કાઉન્સિલમાં થયા મહત્વના નિર્ણયો, નાના વેપારીઓ માટે રાહતના સમાચાર

Niramala Sitharaman Apprised With Important Decisions Of 37th Gst Council Meeting

GST કાઉન્સિલે આર્થિક મંદીની વચ્ચે પોતાની 37મી બેઠકમાં ઘેરલા, વાહન અને હોટલ ઇન્ડસ્ટ્રીને રાહત આપનારા નિર્ણય કર્યા. તો બીજી તરફ કેફિનવાળા પેય પદાર્થો તથા રેલ્વે ગાડીની સવારી ડબ્બા તથા વેગન પર GST દર વધાર્યો. ગોવાની રાજધાની પણજીમાં GST કાઉન્સિલની બેઠક કરવામાં આવેલા નિર્ણયો 1 ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ