વ્રતની વિધિ / આ દિવસે આવી રહી છે નિર્જલા એકાદશી, વ્રત કરવાથી જીવનમાં આવશે સુખ શાંતિ અને સમૃદ્ધિ, જાણો પૂજા વિધિ સહિત મહત્વની વિગત

nirajala ekadashi 2022 know ekadashi date puja muhurat and vrat vidhi

એકાદશીના વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરેક મહિનામાં એકાદશીના વ્રત આવે છે અને બધા વ્રતનું પોતાનુ અલગ મહત્વ છે. જેમાંથી સૌથી ખાસ છે નિર્જલા એકાદશીનું વ્રત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ