પ્રેરણાદાયી / વધેલા વજનથી હતો પરેશાન અને ભાલાફેંકમાં આ રીતે ચેમ્પિયન બની ગયો સેનાનો સૂબેદાર નિરજ ચોપડા

niraj chopra who used to be an obese boy started exersice for fitness and ended up winning gold for india

નીરજ ચોપડાએ ભારતને જ્વેલીન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવીને ઇતિહાસ રચી દીધો હતો. 23 વર્ષના નીરજની કહાની આખા દેશના યુવાનોને પ્રેરણા આપે એવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ