અટપટુ / 9 વર્ષનો બાળક સો.મીડિયામાં વાયરલ કરતો હતો અશ્લિલ વીડિયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

nine year old child of delhi posted objectionable things on social

હેરાની સાથે કદાચ તમને સાંભળવામાં અટપટુ લાગે. પરંતુ નવ વર્ષનો બાળક અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. નિજામુદ્દીન પોલીસે બાળકની સામે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસે બાળકના ઘરે જઇ તેની પૂછપરછ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ