ચેતવણી / વેક્સિન ના લીધી હોય તો આજે જ લઈ લો! Omicron સૌથી પહેલા ઓળખનાર ડોક્ટરે કરી દીધી મોટી વાત

Nine out of 10 patients of Omicron in ICU  are unvaccinated in South Africa

કોરોના વાયરસના નવા પ્રકાર 'ઓમિક્રોન'ની પ્રથમ ઓળખ કરનાર ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ વેક્સિનની ઓમિક્રૉન પર અસર મુદ્દે એક ચોંકાવનારી માહિતી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ