Thursday, October 17, 2019

અરેરાટી / ગુજરાતમાં અલગ અલગ સ્થળે ડુબી જવાથી કુલ 9 બાળકોના મોત

Nine Children killed drowning lake Gujarat accident

દેશના અનેક રાજ્યોમાં વરસાદ મહેરની સાથે-સાથે અણધાર્યો કહેર પણ વર્ષાવી રહ્યો છે. જેમાં દેશના 9 રાજ્યોમાં 212 લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 બાળકોના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. રાજકોટ, બનાસકાંઠા, ખેડા અને જૂનાગઢમાં બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસમાં 20થી વધુ લોકોના અલગ અલગ દુર્ઘટનાઓમાં મોત થયા હતા. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ