Shu Plan / નીલકંઠ ધામ પોઈચા : ગુજરાતમાં આવું સ્થળ જોઈને ચોંકી જશો

ગુજરાતની એવી જગ્યા જ્યાં તમને સ્વર્ગ જેવી અનુભૂતિ થશે. વૃક્ષો, મૂર્તિઓ, ભવ્ય મંદિર અને વિશાળ મૂર્તિ. ધર્મ અને ફરવાનો સમન્વય છે આ સ્થળ. આ બધુ જ એક જ જગ્યાએ મળશે અને એ જગ્યાના દ્રશ્યો અમે તમને આજના Shu Planમાં બતાવી રહ્યા છીએ. જે જોઈને તમે ગુજરાતની આ જગ્યા પર જવા માટે પ્લાન કરશો જ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ