બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિવિધ વેશભૂષા સાથે નિકોલના ખોડલધામ મહોત્સવમાં યુવક-યુવતી સહિત બાળકોએ નવરાત્રીની કરી ઉત્સાહભેર ઉજવણી, Photos આકર્ષક

photo-story

6 ફોટો ગેલેરી

નવરાત્રી / વિવિધ વેશભૂષા સાથે નિકોલના ખોડલધામ મહોત્સવમાં યુવક-યુવતી સહિત બાળકોએ નવરાત્રીની કરી ઉત્સાહભેર ઉજવણી, Photos આકર્ષક

Last Updated: 08:47 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત માઁ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ હોંશે હોંશે ગરબે ઝુમ્યા હતા.

1/6

photoStories-logo

1. ખોડલધામ સમિતિ

ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત માઁ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખેલૈયાઓ વિવિધ પ્રકારના ટ્રેડિશનલ પોશાક પહેરીને ગરબે ધુમ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વેશભુષા

જેમાં સમિતી દ્વારા વેશભુશાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેને લોકો વિવિધ પ્રકારના પોશાક પહેરીને ગરબે ધુમ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મા શક્તિની આરાધના

આ વેશભુષામાં કોઇ શંકર ભગવાન, મા પાર્વતી, શ્રીકૃષ્ણનો અવતાર, ગણેશ ભગવાનનો રૂપ ધારણ કરીને મા શક્તિની આરાધના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આકર્ષણનું કેન્દ્ર

ઉપરાંત આ ખેલૈયાઓ ગરબાના અસ્સલ પોશાક પહેરીને આવ્યા હતા. જેમાં વિવિધ પ્રકારના કપડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિવિધ તહેવારોનું આયોજન

ખોડલધામ સમિતિ દ્વારા વિવિધ તહેવારોનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં આ વર્ષે નવરાત્રિ ટાણે મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઉત્સાહ વધ્યો

નવરાત્રિના આ આયોજનના કારણે ખેલૈયાઓમાં ઉત્સાહ વધ્યો હતો. અને તમામ લોકો ગરબે મન મુકીને ઝુમ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Khodaldham Mohotsav Nikol news Navratri 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ