દુઃખદ / નિક્કી તંબોલીના ભાઇનું કોરોનાથી નિધન, એક્ટ્રેસે લખી એવી પોસ્ટ કે વાંચીને ઇમોશનલ થઇ જશો

Nikki Tamboli's brother dies from corona

નિક્કી તંબોલી પર હાલ દુઃખોનો વરસાદ તૂટી પડ્યો છે. જે ભાઇ તેનો જીવ હતો અને જેના સ્વાસ્થ્ય માટે ઘરે હવન કરાવ્યો હતો તે ભાઇનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ