બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / OTT એક્ટ્રેસની હોટ તસવીર જોઈને ફેન્સ થયા ક્રેઝી, ફોટોઝ પર લુટાવ્યો પ્રેમ

photo-story

5 ફોટો ગેલેરી

ક્રેઝ / OTT એક્ટ્રેસની હોટ તસવીર જોઈને ફેન્સ થયા ક્રેઝી, ફોટોઝ પર લુટાવ્યો પ્રેમ

Last Updated: 05:40 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓટીટી સ્ટાર અને ટેલેવિઝન ઍક્ટ્રેસે એકવાર ફરી બતાવી પોતાની હોટ અદાઓ, ચાહકો થયા ઘેલમઘેલા.

1/5

photoStories-logo

1. નિક્કી તંબોલી

નિક્કી તંબોલી તેની હોટનેસને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે અને એવામાં નિક્કીએ એકવાર ફરી પોતાની હોટ અદાઓ ઇન્સ્ટાગ્રામ થકી પોસ્ટ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બોલ્ડ લુક

નિક્કીએ વ્હાઇટ ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. નિક્કીનો આ બોલ્ડ લુક ચાહકોમાં છવાઈ ગયો છે. તેના આ લૂકની તુલના હોલીવૂડ સ્ટાર્સ સાથે કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કાતિલ અદા

ખુલ્લા વાળ, પરફેક્ટ મેક-અપ અને કાતિલ અદાઓથી નિક્કીએ તેના ફેન્સમાં પોતાનો ક્રેઝ વધુ મજબૂત કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગ્લેમરસનો તડકો

નિક્કીએ તેની આ તસવીરથી ગ્લેમરસનો તડકો લગાવ્યો અને છવાઈ ગઈ. આ પોસ્ટ પર નિક્કીને 1 લાખથી વધુ લાઇક્સ મળી ગયા છે અને આ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઇમ્પ્રેસ

જણાવી દઈએ કે, નિક્કી તેના બોલ્ડ અને ગ્લેમરસ લુક લઈને ચર્ચામાં જ રહે છે. તેની આ કિલર અદાઓ જ તેના ફેન્સને ઇમ્પ્રેસ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Nikki Tamboli hot photos Nikki Tamboli

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ