કકળાટ / હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરૂ ઘડાયું અને કેટલાક લોકો NSUIને પોતાના બાપની જાગીર સમજે છેઃ નિખીલ સવાણી

Nikhil Savani made allegations against the Congress party

યુથ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ નિખીલ સવાણીએ આક્ષેપ કર્યા કે, કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ