બિઝનેસ / આકાશ-અનંત નહીં આ બે ભાઈઓ છે અંબાણીનો જમણો હાથ, જાણો તેમનો સંબંધ

nikhil meswani and hital meswani relation with mukesh ambani the chairman of reliance

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી બિઝનેસની દુનિયામાં પોતાના નિર્ણયોમાં કારણે ખૂબ જાણીતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ટેલિકોમથી લઈને પેટ્રોકેમિકલ સુધીના ક્ષેત્રોમાં ખૂબ જોરદાર સફળતા મળી છે તેની પાછળ તેમની ટીમ ખૂબ જોરદાર છે. 

બ્રેકિંગ ન્યૂઝ