નિમણૂક / ગાંધીનગર: ગૃહ વિભાગમાં નિખિલ ભટ્ટની કોન્ટ્રાક્ટ બેઝ પર એડિશનલ સેક્રેટરી તરીકે વાપસી, સચિવાલયમાં ચર્ચાનો વિષય

Nikhil Bhatt returns as Additional Secretary on contract basis in the Home Department

ગાંધીનગરના નવા સચિવાલયના ગૃહ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકેની ફરજ બજાવી ચૂકેલા નિખિલ ભટ્ટની ફરી ગૃહ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ