લોન્ચ / સસ્તામાં મળી રહ્યું છે ઈલેક્ટ્રીક સ્કૂટર! એકવખત ચાર્જ કરો અને ચાલશે 190 કિલોમીટર, જાણો કિંમત

nij automotive accelero plus electric scooter launched with range up

આગ્રાની ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની NIJ Automotive એ દેશમાં તેનુ ઈલેક્ટ્રીક સ્કૂટર Accelero+ લૉન્ચ કર્યુ છે. ખાસ વાત એ છે કે Accelero+ ની કિંમત 53,000 રૂપિયાથી શરૂ થાય છે અને બેટરી પેકના આધારે 98,000 રૂપિયા સુધી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ