નવતર પ્રયોગ / 27મી ઓગસ્ટની અડધી રાત્રે અમદાવાદમાં 1 લાખ લોકો દોડશે, બોલિવૂડ અને ઢોલિવૂડના સ્ટાર્સ પણ રહેશે હાજર, જાણો આયોજન

 Night half marathon organized by Ahmedabad Police on 27th August, Home Minister Harsh Sanghvi John Abraham Vicky Kaushal...

રિવરફ્રન્ટથી સિંધુભવન સુધી દોડનો રુટ બનશે, 1 લાખ અમદાવાદી નાઈટ હાફ મેરેથોનમાં દોડશે. જોન અબ્રાહમ-વિકી કૌશલ  સહિત બોલિવૂડ-ઢોલીવૂડ સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ