મહામારી / કોરોનાએ ફરી રૂપ દેખાડતા આ શહેરમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો, રાત્રે 11થી સવારે 5 સુધી બંધ

Night curfew in Jalandhar, SBS Nagar, Kapurthala, Hoshiarpur to check Covid-19 spread

પંજાબમાં કોરોના વાઈરસના કેસો વધતા વહિવટી તંત્ર દ્વારા જલંધર,કપુરથલા અને હોશિયારપુર શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાડવાની જાહેરાત કરાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ