મહામારી / ગુજરાતના 4 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની મુદત પૂર્ણ, હાઇલેવલ કમિટી આપી શકે છે આ છૂટછાટ

Night curfew in 4 cities of Gujarat is over, high level committee can give this concession

ગુજરાતમાં જ્યાં લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ત્યારે હવે આજથી નાઈટ કર્ફ્યૂની મુદત પૂર્ણ થાય છે, જોકે નવા આદેશ આવે ત્યાં સુધી આ જ નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ