જાહેરનામુ / ઓમિક્રોનના ખતરાને ધ્યાને રાખીને 31st સુધી ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય

night curfew extended 31 december 2021 gujarat govt

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં આગામી 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ