OMG / અહીંયા ફ્લાઇટથી થાય છે પિઝાની ડિલીવરી, કારણ છે ખૂબ જ ચોંકાવનારું

nigerians rich people are ordering pizza from britain

ફૂડ ડિલીવરી બાઇક કે કારથી કરવામાં આવતી હોય એવું તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે એવી એવી જગ્યા છે જ્યાં ફ્લાઇટથી પિઝાની ડિલીવરી કરવામાં આવે છે. બીજા દેશથી અહીંયા પિઝા પણ આવે છે. જાણો એની પાછળ શું છે કારણ. કેમ ફ્લાઇટથી થાય છે ડિલીવરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ