ખળભળાટ / કોરોના નહીં હવે આ વાયરસનો દિલ્હીમાં વધી રહ્યો છે કહેર, વિદેશી મહિલા પોઝિટિવ આવતા હડકંપ

nigerian woman found infected with monkeypox in delhi

મંકીપોક્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં ઝડપથી પ્રકોપ દેખાડી રહ્યો છે. WHO અનુસાર કુલ 52,997 લોકો મંકીપોક્સ વાયરસથી સંક્રમિત થયા છે. છેલ્લા ચાર અઠવાડિયામાં નોંધાયેલા કેસોમાંથી 70.7 ટકા અમેરિકા અને 28.3 ટકા યુરોપમાંથી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ